UC News

ફ્લિપકાર્ટ / આજે જ કરી લો ખરીદી, માત્ર 4,9999 રૂપિયામાં મળશે આ કંપનીનું LED TV

ફ્લિપકાર્ટ / આજે જ કરી લો ખરીદી, માત્ર 4,9999 રૂપિયામાં મળશે આ કંપનીનું LED TV

થોમસન દ્વારા ફ્લિપકાર્ટ સેલમાં 24 ઇંચનું LED TV સૌથી સસ્તી કિંમતે મળશે. આ ટીવીની શરૂઆતી કિંમત 4999 થી 7499 રૂપિયામાં ઉપલબ્ધ હશે. તે ઉપરાંત 65 ઇંચ એન્ડ્રોઇડ ટીવી પર પણ ડિસ્કાઉન્ટ મળશે

Loading...

  • ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ માટે આજથી શરુ થશે સેલ
  • 4,999 રૂપિયામાં મળશે Thomsonની LED TV

Thomson દ્વારા ફ્લિપકાર્ટ સેલ દરમિયાન LED TVમાં ભારે છૂટ મળશે. ફ્લિપકાર્ટ સેલમાં બ્રાન્ડેડ કંપનીના LED TVની કિંમત 4999ના શરૂઆતી કિંમતથી મળે છે. ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલની શરૂઆત 19 જાન્યુઆરીથી થશે. હાલ ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ આજથી એટલે કે 18 જાન્યુઆરીએ 8:00 વાગ્યાથી ડીલ્સને એક્સેસ કરી શકે છે.

થોમસન દ્વારા ફ્લિપકાર્ટ સેલમાં 24 ઇંચનું LED TV સૌથી સસ્તી કિંમતે મળશે. આ ટીવીની શરૂઆતી કિંમત 4999 થી 7499 રૂપિયામાં ઉપલબ્ધ હશે. તે ઉપરાંત 65 ઇંચ એન્ડ્રોઇડ ટીવી પર પણ ડિસ્કાઉન્ટ મળશે. જે 51,999 રૂપિયામાં ખરીદી શકાશે. ગ્રાહકોને 33% ની છૂટ મળશે.

આવી જ રીતે સેલમાં થોમસનના બાકી ટીવી મોડલો પર ડિસ્કાઉન્ટ મળશે. ગ્રાહકને 32 ઇંચના HD TV 7999 રૂપિયાની જગ્યાએ 6999માં ખરીદી શકશો. સાથે જ આ કંપનીની બીજી સીરીઝના મોડલમાં પણ ડિસ્કાઉન્ટ મળશે.

  • વડાપ્રધાન ભારતીય નાગરિક છે? હોય તો તેમની પાસે ભારતીય હોવાના કયા દસ્તાવેજ છે? : RTI
  • ટ્રમ્પનો ભારત પ્રવાસઃ ગુજરાતના આ શહેરમાં યોજાઇ શકે છે 'હાઉડી મોદી' જેવો કાર્યક્રમ!
  • ખેડૂતો માટેની આ યોજનાના બજેટમાંથી ચાલુ વર્ષે આટલી રકમ બચવાની શક્યતા, પશ્ચિમ બંગાળમાં નથી લાગૂ થઈ યોજના

Follow @vtvgujarati

ThomsonFlipkartFlipkart Saleફ્લિપકાર્ટસેલ

READ SOURCE
Open UCNews to Read More Articles