UC News

આજે યુઝર્સ GOOGLE સાથે પણ રમી શકશે હોળી

આજે યુઝર્સ GOOGLE સાથે પણ રમી શકશે હોળી

હોળીની ઉજવણી કરવા અને યૂઝર્સને ભેટ આપવા માટે Google એક શાનદાર ટ્રિક જાહેર કરી છે. આ રીતને ટ્રાય કરવાથી તમે ફોનની સાથે પણ હોળી રમી શકો છો. ત્યારે Google ‘Holi’ લખી સર્ચ કરવાથી તેમાં કલરથી ભરેલી પ્લેટ જોવા મળશે. આ કલરફુલ પર તમારે ટૈપ કરવાનું રહેશે. જેમ-જેમ તમે ટૈપ કરતા જશો, તેમ તમારી સ્ક્રીન પર કલર વિખરતા નજર આપશે. આવુ કરતા આખી સ્ક્રીન પર કોઈએ પિચકારીથી રંગી નાખી છે.

Topic:
READ SOURCE
Open UCNews to Read More Articles